Empowering?

વિચારોના વૃંદાવનમાં ખોવાઈ ગઈ. આમ તો ઘણે દૂરદૂરની યાત્રા કરવા માણસનું મન સક્ષમ છે; પળવારમાં તો અંતરિક્ષ સુધી પહોંચી જતું હોય છે, નહીં? ખેર, હું પણ આ સહેલગાહ માણતા માણતા ઘણી આગળ નીકળી ગઈ, પણ એક શબ્દ પર જાણે કે હું અટકી ગઈ. અને એ શબ્દ હતો “Empowering” – “સશક્તિકરણ”. આ શબ્દ જ એટલો પાવરફૂલ... Continue Reading →

“Happiness of following your Heart”

કેટલું સુંદર વાક્ય છે. વાંચીને પણ હ્રદયને કેટલો આરામ મળે છે. છતાંય આજના ભાગદોડભર્યા સમયની વરવી વાસ્તવિકતા એ છે કે માણસ પોતાની અપેક્ષાઓ અને ઈચ્છાઓના ભાર તળે પોતાના અંતરનો અવાજ સાંભળવામાં વામણો સાબિત થઈ રહ્યો છે. સમય શું કોઈ ના માટે ક્યારેય રાહ જોઈને ઊભો રહ્યો છે કે આગળ પણ ઊભો રહેશે? પરંતુ ઈશ્વરે બુદ્ધિ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑